Pramāṇa · Search · About · API

Uttarajjhayana 662

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 662

Language
Gujarati

662

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૮૦, ૨૮૧ [૯/૨૮૦, ૨૮૧]
આ અર્થને સાંભળીને - X - X - દેવેન્દ્રને નમિ રાજર્ષિએ કહ્યું – સંસારના કામભોગો શલ્ય, વિષ અને આશીવિષ સર્પ સમાન છે, જે કામભોગોને ઈચ્છે છે, પણ તેનું સેવન ન કરે, તે પણ દુર્ગતિમાં જાય છે.

Linked texts (1)