Uttarajjhayana 668
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 668
- Language
- Gujarati
668
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૮૬ [૯/૨૮૬]
ભગવન્! આપ આ લોકમાં પણ ઉત્તમ છો અને પરલોકમાં પણ ઉત્તમ થશો. કર્મ મળથી રહિત થઈ આપ લોકમાં સર્વોત્તમ સ્થાન સિદ્ધિને પ્રાપ્ત કરશો.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit