Uttarajjhayana 669
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 669
- Language
- Gujarati
669
વિવેચન–૨૮૬
આ જન્મમાં તમે ઉત્તમ ગુણોથી યુક્ત થશો. ભદંત! પરલોકમાં પણ ઉત્તમ થશો. કઈ રીતે? ચૌદરાજરૂપ ઉપસ્વર્તી લોકોત્તમની અપેક્ષાએ પ્રધાન અથવા લોકના કે લોકમાં અતિશય પ્રધાન તે લોકોત્તમ, જે સ્થાને રહ્યા પછી, બીજે સ્થાને જતાં નથી તેવું સ્થાન. તે શું? મુક્તિ રજ - કર્મથી નિર્ગત તે નીરજ. હવે ઉપસંહાર કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati