Uttarajjhayana 670
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 670
- Language
- Gujarati
670
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૮૭, ૨૮૮ [૯/૨૮૭, ૨૮૮]
એ પ્રમાણે સ્તુતિ કરતાં ઈન્દ્રએ ઉત્તમ શ્રદ્ધાથી રાજર્ષિની પ્રદક્ષિણા કરતા, અનેકવાર વંદના કરી. પછી નમિ મુનિવરના ચક્ર-અંકુશ લક્ષણ યુક્ત ચરણોની વંદના કરીને લલિત અને ચપળ કુંડલ અને મુગટને ધારણ કરનારો ઈન્દ્ર આકાશમાર્ગે ચાલ્યો ગયો.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit