Pramāṇa · Search · About · API

Uttarajjhayana 677

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 677

Language
Gujarati

677

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૮૦ થી ૨૮૨ + વિવેચન [૧૦/નિર્યુક્તિ-૨૮૦ થી ૨૮૨ + વિવેચન]
દ્રુમ વિષય નિક્ષેપ નામાદિ ચાર ભેદે છે. દ્રવ્યનિક્ષેપ બે ભેદે છે. તેમાં નોઆગમથી દ્રવ્ય નિક્ષેપ ત્રણ ભેદે - જ્ઞશરીર, ભવ્યશરીર, તદ્‌-વ્યતિરિક્ત. આ તદ્‌વ્યતિરિક્ત દ્રુમ પણ ત્રણ ભેદે છે - એકભવિક, બદ્ધાયુષ્ક અને અભિમુખનામ ગોત્ર. દ્રુમના આયુ, નામ, ગોત્રને વેદતો તે ભાવદ્રુમ. આ પ્રમાણે જ પત્ર ના પણ નિક્ષેપ જાણવા.
હવે નામનો અર્થ –

Linked texts (1)