Pramāṇa · Search · About · API

Uttarajjhayana 678

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 678

Language
Gujarati

678

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૮૩ + વિવેચન [૧૦/નિર્યુક્તિ-૨૮૩ + વિવેચન]
દ્રુમ - વૃક્ષ, પત્ર - પાંદડા, આ વૃક્ષના પર્ણોની ઉપમાથી આયુષને કહે છે. કયા ગુણોથી ઉપમિત કરે છે? સ્વકાળના પરિપાકથી પાતિત રૂપે, ઉપક્રમણ - દીર્ઘકાળ ભાવિની સ્થિતિના સ્વલ્પકાળતાનું આપાદન - X - તેથી દ્રુમપત્ર અધ્યયન કહેવાય છે. જે રીતે આનું સમુત્થાન છે, તે રીતે દર્શાવતી તેવીશ ગાથાનો સમૂહ કહે છે –

Linked texts (1)