Pramāṇa · Search · About · API

Uttarajjhayana 687

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 687

Language
Gujarati

687

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૯૪ [૧૦/૨૯૪]
વિશ્વના બધાં પ્રાણીઓને ચિરકાળે પણ મનુષ્યભવની પ્રાપ્તિ દુર્લભ છે. કર્મોનો વિપાક ઘણો તીવ્ર છે, તેથી હે ગૌતમ! ક્ષણમાત્રનો પ્રમાદ ન કર.

Linked texts (1)