Uttarajjhayana 688
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 688
- Language
- Gujarati
688
વિવેચન–૨૯૪
દુર્લભ - પામવો મુશ્કેલ, ‘ખલુ’ વિશેષણ છે, તે ‘સુકૃત ન કરેલા તે’ એ વિશેષનું દ્યોતક છે. મનુષ્ય સંબંધી જન્મ, ઘણાં કાળથી પણ અર્થાત્ થોડાં કાળની વાત તો દૂર રહી, બધાં જ જીવોને - મુક્તિગમન પ્રતિ ભવ્યોને જ નહીં. જેમ કેટલાંકને મનુષ્યભવની પ્રાપ્તિ પ્રતિ સુલભત્વ વિશેષ છે. આમ કેમ કહ્યું? જેનો વિનાશ કરવો અશક્યપણે છે, તેવા દૃઢ છે. શું? કર્મોનો વિપાક. કયા કર્મનો? મનુષ્યગતિ વિદ્યાની પ્રકૃતિરૂપ. જો એમ છે તો શું કરવું? ગૌતમ! ક્ષણમાત્ર પણ પ્રમાદ કરવો નહીં. આ મનુજત્વ કઈરીતે દુર્લભ છે? અથવા જે કહ્યું કે – સર્વે પ્રાણીને મનુજત્વ દુર્લભ છે. તેમાં એકેન્દ્રિયાદિપ્રાણીને તેનું દુર્લભત્વ દર્શાવવાની ઈચ્છાથી કાયસ્થિતિ કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati