Pramāṇa · Search · About · API

Uttarajjhayana 699

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 699

Language
Gujarati

699

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૧૮ [૧૦/૩૧૮]
જેમ શરદ્‌કાલીન કુમુદ પાણીથી લિપ્ત થતું નથી, તે પ્રકારે તું પણ તારા બધાં પ્રકારના સ્નેહને ત્યાગીને નિર્લિપ્ત થા. હે ગૌતમ! સમય માત્ર પણ પ્રમાદ ન કર.

Linked texts (1)