Uttarajjhayana 701
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 701
- Language
- Gujarati
701
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૧૯ [૧૦/૩૧૯]
ધન અને પત્નીનો પરિત્યાગ કરીને તું અણગાર વૃત્તિમાં દીક્ષિત થયેલો છે. તેથી વમન કરેલા ભોગોને તું ન પી. ગૌતમ! જરા પણ પ્રમાદ ન કર.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit