Pramāṇa · Search · About · API

Uttarajjhayana 702

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 702

Language
Gujarati

702

વિવેચન–૩૧૯
પરિહરિને, શું? ધન - ચતુષ્પદ આદિ, પછી ભાર્યા - પત્નીને. પ્રવ્રજિત - ઘરથી નીકળેલ. અણગાર - ભાવભિક્ષુ થા, અનગારિક અનુષ્ઠાન કર. અર્થાત્‌ તેનો સ્વીકાર કર. અથવા અનગારિતાનો સ્વીકાર કર. તેથી ઉલટી કરેલાને ફરીથી પી નહીં. ગૌતમ! સમય માત્ર પણ પ્રમાદ ન કર. કઈ રીતે વમેલું આપાન થાય છે તે કહે છે

Linked texts (2)