Pramāṇa · Search · About · API

Uttarajjhayana 703

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 703

Language
Gujarati

703

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૨૦ [૧૦/૩૨૦]
મિત્ર, બંધુ અને વિપુલ ધનરાશિનો સંચય છોડીને ફરી તેની ગવેષણા ન કર. હે ગૌતમ! સમય માત્ર પણ પ્રમાદ ન કર.

Linked texts (1)