Pramāṇa · Search · About · API

Uttarajjhayana 704

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 704

Language
Gujarati

704

વિવેચન–૩૨૦
છોડીને, શું? મિત્રો, બાંધવ - સ્વજન, વિસ્તીર્ણ કનક આદિ ધન, તેનો સમૂહ, તેની રાશિ તે ઘનૌઘ સંચયને. તે મિત્રાદિને ફરી ગ્રહણાર્થે શોધ ન કર. તેના પરિત્યાગથી શ્રામણ્યને સ્વીકારીને ફરી તેમાં આસક્તિવાળો ન થા. તે વમન કરેલાની ઉપમા અને તેની આસક્તિને ત્યજે. વમેલાનું આપાન પ્રાયઃ, એમ અભિપ્રાય છે. તેથી ગૌતમ! સમય માત્ર પણ પ્રમાદ ન કર.
આ રીતે પ્રતિબંધના નિરાકરણ અર્થને કહીને દર્શન વિશુદ્ધિ અર્થે કહે છે –

Linked texts (2)