Uttarajjhayana 705
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 705
- Language
- Gujarati
705
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૨૧ [૧૦/૩૨૧]
(લોકો કહેશે કે –) આજે જિનવર તો દેખાતા નથી. જે માર્ગદર્શક છે, તેઓ પણ એકમત દેખાતા નથી. તને આજે ન્યાયમાર્ગ ઉપલબ્ધ છે. તેથી ગૌતમ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit