Pramāṇa · Search · About · API

Uttarajjhayana 707

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 707

Language
Gujarati

707

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૨૨ [૧૦/૩૨૨]
કંટક આકીર્ણ માર્ગ છોડીને તું સ્વચ્છ રાજમાર્ગ ઉપર આવી ગયેલ છો. તેથી દૃઢ શ્રદ્ધાથી આ માર્ગે ચાલ. ક્ષણ માત્ર પણ પ્રમાદ ન કર.

Linked texts (1)