Pramāṇa · Search · About · API

Uttarajjhayana 709

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 709

Language
Gujarati

709

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૨૩ [૧૦/૩૨૩]
નિર્બળ ભારવાહક જેમ વિષમ માર્ગે જઈને પશ્ચાત્તાપ કરે છે, હે ગૌતમ! તેમ તું તેની માફક વિષમ માર્ગે ન જા, અન્યથા પછી પસ્તાવો થશે. તેથી ગૌતમ! સમય માત્ર પ્રમાદ ન કર.

Linked texts (1)