Uttarajjhayana 711
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 711
- Language
- Gujarati
711
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૨૪ [૧૦/૩૨૪]
તેં મહાસાગરને તો પાર કરી દીધો છે. હવે કિનારા પાસે આવીને કેમ ઉભો છે? તેને પાર કરવામાં ઉતાવળ કર. હે ગૌતમ! ક્ષણ માત્ર પણ તું પ્રમાદ ન કર.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit