Pramāṇa · Search · About · API

Uttarajjhayana 717

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 717

Language
Gujarati

717

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૨૭ [૧૦/૩૨૭]
અર્થ અને પદથી સુશોભિત તથા સુકથિત બુદ્ધની - ભગવંત મહાવીરની વાણીને સાંભળીને, રાગ અને દ્વેષનું છેદન કરીને ગૌતમ સિદ્ધિ ગતિને પ્રાપ્ત થયા. તેમ હું કહું છું.

Linked texts (1)