Uttarajjhayana 719
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 719
- Language
- Gujarati
719
૦ દશમું અધ્યયન કહ્યું. હવે અગિયારમું કહે છે. આનો સંબંધ આ પ્રમાણે – અનંતર અધ્યયનમાં અપ્રમાદ રહેવા માટે અનુશાસન કહ્યું. તે વિવેકીને જ વિચારવું શક્ય છે. વિવેક બહુશ્રુતની પૂજાથી જન્મે છે. તેથી બહુશ્રુત પૂજા કહે છે. આ સંબંધથી આવેલા આ અધ્યયનમાં યાવત્ નામ નિષ્પન્ન નિક્ષેપમાં બહુસૂત્રપૂજા કે બહુશ્રુતપૂજા નામ છે. તેથી તેના નિક્ષેપને પ્રતિપાદિત કરવાની ઈચ્છાથી નિર્યુક્તિકાર કહે છે–
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati