Uttarajjhayana 73
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 73
- Language
- Gujarati
73
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧ [૧/૧૨]
જેમ અડીયલ ઘોડાને વારંવાર ચાબૂકની જરૂરત હોય છે, તેમ શિષ્ય ગુરુના વારંવાર આદેશ વચનોની અપેક્ષા ન કરે. પરંતુ જેમ આકીર્ણ અશ્વ ચાબૂકને જોઈને જ ઉન્માર્ગને છોડી દે, તે રીતે યોગ્ય શિષ્ય ગુરુના સંકેત માત્રથી પાપકર્મને છોડી દે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit