Uttarajjhayana 750
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 750
- Language
- Gujarati
750
વિવેચન–૩૪૮
જેમ તે વાસુદેવ પંચજન્ય શંખ, સુદર્શન ચક્ર, કૌમુદ ગદાને વહન કરે છે તેથી શંખ ચક્ર ગદાધર થઈને બીજા વડે સ્ખલના પમાડવી અશક્ય છે, સામર્થ્ય જેનું તેવો અપ્રતિહત બલવાળો યોદ્ધો - સુભટ હોય છે તે પ્રમાણે બહુશ્રુત પણ સ્વાભાવિક પ્રતિભા પ્રાગલ્ભ્યવાળો અને શંખાદિ માફક સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્ર વડે યુક્ત યોદ્ધો - કર્મ વૈરી પરાભવી થાય.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati