Pramāṇa · Search · About · API

Uttarajjhayana 76

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 76

Language
Gujarati

76

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૩ [૧/૧૩]
આજ્ઞામાં ન રહેનારા, વિચાર્યા વિના બોલનારા, કુશીલ, મૃદુ સ્વભાવવાળા શિષ્યો ગુરુને પણ ક્રોધિત કરે ગુરુને મનોનુકૂલ ચાલનારા, પટુતાથી કાર્ય કરનાર, જલદી કુપિત થનારા દુરાશ્રય ગુરુને પણ પ્રસન્ન કરી લે છે.

Linked texts (1)