Uttarajjhayana 784
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 784
- Language
- Gujarati
784
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૬૪, ૩૬૫ [૧૨/૩૬૪, ૩૬૫]
જાતિમદથી ગર્વિષ્ઠ, હિંસક, અજિતેન્દ્રિય, અબ્રહ્મચારી અને અજ્ઞાની લોકોએ આ પ્રમાણે કહ્યું – બિભત્સ રૂપવાળો, કાળો, વિકરાળ, મોટા નાકવાળો, અલ્પ વસ્ત્રવાળો, ધૂળથી મલિન થઈ પિશાચ જેવો લાગતો, ગળામાં સંકરવસ્ત્ર ધારણ કરનારો આ કોણ આવી રહ્યો છે?
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit