Uttarajjhayana 786
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 786
- Language
- Gujarati
786
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૬૬ [૧૨/૩૬૬]
અરે! અદર્શનીય તું કોણ છે? કઈ આશાથી તું અહીં આવેલ છો? ગંદા અને ધૂળીયા વસ્ત્રોથી, અર્ધનગ્ન પિશાચ જેવો તું દેખાઈ રહ્યો છે. જા, ભાગ અહીંથી. અહીં કેમ ઉભો છે?
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit