Uttarajjhayana 787
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 787
- Language
- Gujarati
787
વિવેચન–૩૬૬
રે! તું કોણ છે? એ પ્રમાણે અદર્શનીય - જોવાને અયોગ્ય, કેવા રૂપથી અહીં આવેલ છે? આ યજ્ઞ પાટકમાં કઈ ઈચ્છાથી આવેલ છો? અલ્પ વસ્ત્રવાળો અને ધૂળથી પિશાચ જેવો, આનું ફરી ઉપાદાન અત્યંત અધિક્ષેપ દર્શાવવા માટે છે. આ યજ્ઞવાટકથી ચાલ્યો જા. અર્થાત્ અમારી આંખ સામેથી દૂર થા. તું કેમ અહીં ઉભો છે? તારે અહીં ઉભવું ન જોઈએ.
આવું કહેવા છતાં તે મુનિ પ્રશમતા ધારણ કરીને કંઈપણ બોલતા નથી, તેનો સાંનિધ્યકારી તિંદુક્યક્ષ જે કરે છે, તે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati