Pramāṇa · Search · About · API

Uttarajjhayana 788

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 788

Language
Gujarati

788

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૬૭ [૧૨/૩૬૭]
ત્યારે તે મહામુનિની અનુકંપાવાળા તિંદુક વૃક્ષવાસી યક્ષે પોતાના શરીરને છૂપાવીને આવા વચનો ઉચ્ચાર્યા –

Linked texts (1)