Uttarajjhayana 789
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 789
- Language
- Gujarati
789
વિવેચન–૩૬૭
યક્ષ - વ્યંતર વિશેષ, તે અવસરે તિંદુકવૃક્ષવાસીએ૦ તેનો સંપ્રદાય આ છે – તે તિંદુકવનમાં મધ્યે મોટું તિંદુક વૃક્ષ હતું, ત્યાં તે રહેતો હતો. તેની નીચે ચૈત્ય હતું. ત્યાં તે સાધુ રહ્યા હતા.
અનુરૂપ ક્રિયા પ્રવૃત્તિવાળો તે અનુકંપક, કોની? તે હરિકેશબલ મહામુનિની, પ્રકર્ષથી પોતાના શરીરને આવરીને, અર્થાત્ તપસ્વી મુનિના શરીરમાં પ્રવેશીને અને સ્વયંને ગોપવીને. હવે કહેવાનાર વચનો કહ્યા. તે શું વચન હતા?
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati