Pramāṇa · Search · About · API

Uttarajjhayana 790

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 790

Language
Gujarati

790

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૬૮, ૩૬૯ [૧૨/૩૬૮, ૩૬૯]
હું શ્રમણ છું, સંયત છું, બ્રહ્મચારી છું. હું ધન, પચન - રાંધવું, પરિગ્રહનો ત્યાગી છું. ભિક્ષા કાળે બીજા માટે નિષ્પન્ન આહારને માટે અહીં આવેલ છું... અહીં પ્રચૂર અન્ન દેવાય છે, ખવાય છે, ઉપભોગમાં લેવાય છે. તમે એ જાણો કે હું ભિક્ષાજીવી છું. તેથી બચેલા અન્નમાંથી કંઈક આ તપસ્વીને પણ મળે.

Linked texts (1)