Pramāṇa · Search · About · API

Uttarajjhayana 800

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 800

Language
Gujarati

800

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૭૪ [૧૨/૩૭૪]
હે બ્રાહ્મણો! આ સંસારમાં તમે માત્ર વાણીનો જ ભાર વહન કરો છો. વેદોને ભણીને પણ તેનો અર્થ જાણતા નથી. જે મુનિ ભિક્ષાર્થે સમભાવપૂર્વક ઉંચ-નીચ ઘરોમાં જાય છે, તેઓ જ પુન્યક્ષેત્ર છે.

Linked texts (1)