Pramāṇa · Search · About · API

Uttarajjhayana 802

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 802

Language
Gujarati

802

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૭૫ [૧૨/૩૭૫]
અમારી સામે અધ્યાપકો સામે પ્રતિકૂળ બોલનારા હે નિર્ગ્રન્થ! તું શું બકવાસ કરે છે? આ અન્ન-જળ ભલે સડીને નષ્ટ થઈ જાય, પણ અમે તને નહીં આપીએ.

Linked texts (1)