Uttarajjhayana 804
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 804
- Language
- Gujarati
804
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૭૬ [૧૨/૩૭૬]
હું સમિતિઓમાં સુસમાહિત છું, ગુપ્તિઓથી ગુપ્ત છું, જિતેન્દ્રિય છું. આ એષણીય આહાર જો તમે મને નથી આપતા, તો આ જ યજ્ઞોનો તમને શું લાભ થશે?
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit