Pramāṇa · Search · About · API

Uttarajjhayana 810

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 810

Language
Gujarati

810

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૭૯ [૧૨/૩૭૯]
રાજા કૌશલિકની અનિંદિત અંગવાળી ભદ્રા નામક કન્યા, મુનિને માર-પીટ કરાતા જોઈને ક્રુદ્ધ કુમારોને રોક્યા.

Linked texts (1)