Pramāṇa · Search · About · API

Uttarajjhayana 814

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 814

Language
Gujarati

814

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૮૩, ૩૮૪ [૧૨/૩૮૩, ૩૮૪]
ભદ્રાના આ વચનો - સુભાષિતોને સાંભળીને ઋષિની વૈયાવચ્ચ માટે રહેલો યક્ષ કુમારોને રોકવા લાગ્યો.
આકાશમાં સ્થિત ભયંકર રૂપવાળા, અસુર ભાવને પામેલો, ક્રુદ્ધ યક્ષ, તેમને પ્રતિપાદિત કરવા લાગ્યો. કુમારોને ક્ષત-વિક્ષત અને લોહીની ઉલટી કરતાં જોઈને ભદ્રાએ ફરીથી આ પ્રમાણે કહ્યું –

Linked texts (1)