Uttarajjhayana 818
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 818
- Language
- Gujarati
818
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૮૮, ૩૮૯ [૧૨/૩૮૮, ૩૮૯]
મુનિને તાડન કરનારા છાત્રોના મસ્તક પીઠ તરફ ઝૂકી ગયા હતા. ભૂજાઓ ફેલાઈ ગઈ હતી, નિશ્ચેત થઈ ગયેલા. આંખો ખૂલી રહી ગઈ હતી, મોઢામાંથી લોહી નીકળવા લાગેલું, ઉર્ધ્વમુખ થઈ ગયા. જીભ અને આંખો બહાર નીકળી આવેલી.
આ પ્રમાણે છાત્રોને કાષ્ઠની જેમ નિશ્ચેષ્ટ જોઈને, તે ઉદાસ અને ભયભીત બ્રાહ્મણ પોતાની પત્નીને સાથે લઈને મુનિને પ્રસન્ન કરવા લાગ્યા - ભંતે! અમે તમારી જે નિંદા અને હેલણા કરી તેની ક્ષમા કરો.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit