Uttarajjhayana 826
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 826
- Language
- Gujarati
826
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૯૩ [૧૨/૩૯૩]
હે મહાભાગ! અમે આપની અર્ચા કરીએ છીએ. આપનું એવું કંઈ નથી કે અમે જેની અર્ચા ન કરીએ. હવે તમે વિવિધ વ્યંજનોથી મિશ્રિત શાલિ-ચાવલથી નિષ્પન્ન ભોજન કરો.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit