Uttarajjhayana 828
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 828
- Language
- Gujarati
828
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૯૪ [૧૨/૩૯૪]
આ અમારું પ્રચૂર અન્ન છે. અમારા અનુગ્રહાર્થે તેને સ્વીકારો. પુરોહિતના આ આગ્રહથી મહાત્માએ તેની સ્વીકૃતિ આપી અને એક માસની તપશ્ચર્યાના પારણાને માટે આહાર-પાણી ગ્રહણ કર્યા.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit