Uttarajjhayana 832
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 832
- Language
- Gujarati
832
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૯૬ [૧૨/૩૯૬]
પ્રત્યક્ષમાં તપની જ વિશેષતા દેખાઈ રહી છે, જાતિની કોઈ વિશેષતા દેખાતી નથી. જેની આવા પ્રકારની મહાન ઋદ્ધિ છે, તે મહાનુભાગ હરિકેશ મુનિ ચાંડાલપુત્ર છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati