Pramāṇa · Search · About · API

Uttarajjhayana 834

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 834

Language
Gujarati

834

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૯૭ [૧૨/૩૯૭]
બ્રાહ્મણો! અગ્નિનો સમારંભ કરતા એવા તમે બહારથી જળથી શુદ્ધિ કરવા ઈચ્છો છો? જે બહારથી શુદ્ધિને શોધે છે, તેને કુશળ પુરુષ સુદૃષ્ટ કહેતા નથી.

Linked texts (1)