Uttarajjhayana 844
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 844
- Language
- Gujarati
844
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૦૨ [૧૨/૪૦૨]
હે ભિક્ષુ! તમારી જ્યોતિ કઈ છે? જ્યોતિનું સ્થાન કયુ છે? ઘૃતાદિ નાંખવા માટેની કડછી કઈ છે? અગ્નિને પ્રદિપ્ત કરનારા કરિષાંગ કયા છે? તમારું ઈંધણ અને હોમ કયા છે? કયા હોમથી તમે જ્યોતિ પ્રજ્વલિત કરો છો?
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit