Pramāṇa · Search · About · API

Uttarajjhayana 846

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 846

Language
Gujarati

846

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૦૩ [૧૨/૪૦૩]
તપ એ જ્યોતિ છે, જીવ એ જ્યોતિનું સ્થાન છે, યોગ એ કડછી છે. શરીર કરીષાંગ છે. કર્મ ઈંધણ છે. સંયમની પ્રવૃત્તિ તે હોમ છે એવો પ્રશસ્ત યજ્ઞ હું કરું છું.

Linked texts (1)