Uttarajjhayana 848
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 848
- Language
- Gujarati
848
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૦૪ [૧૨/૪૦૪]
હે યક્ષપૂજિત સંયત! અમને બતાવો કે તમારો દ્રહ કયો છે? શાંતિ તીર્થ કયું છે? તમે ક્યાં સ્નાન કરીને રજને દૂર કરો છો? તે અમે આપની પાસેથી જાણવા ઈચ્છીએ છીએ.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit