Uttarajjhayana 849
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 849
- Language
- Gujarati
849
વિવેચન–૪૦૪
તમારું દ્રહ કે નદી ક્યાં છે? તમારું શાંતિ-પાપ ઉપશમન નિમિત્ત તીર્થ - પુન્ય ક્ષેત્ર તે શાંતિ તીર્થ કયુ છે? અથવા કેવા સ્વરૂપે તમારે તીર્થ - સંસાર રૂપી સમુદ્રના તરણોપાય રૂપ તીર્થ વિદ્યમાન છે? કેમકે લોક પ્રસિદ્ધ તીર્થોનો તમારા વડે નિષેધ કરાયેલ છે. શેમાં તમે સ્નાત્ - શુચિભૂત થઈને કર્મરજનો તમારા વડે નિષેધ કરાયેલ છે.
શેમાં તમે સ્નાત્ - શુચિભૂત થઈને કર્મરજનો તમે ત્યાગ કરો છો? આપનો અભિપ્રાય ગંભીર છે, તો અમને જણાવો કે આપનું દ્રહતીર્થ - શુદ્ધિ સ્થાન અમારા જેવું જ છે કે અન્ય પ્રકારે છે, તે અમે જાણતા નથી. તો હે સંયત! યક્ષ-પૂજિત! અમે આપની પાસે તેનો અર્થ જાણવા અભિલાષા રાખીએ છીએ. ત્યારે મુનિ બોલ્યા –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati