Uttarajjhayana 850
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 850
- Language
- Gujarati
850
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૦૫, ૪૦૬ [૧૨/૪૦૫, ૪૦૬]
આત્મભાવની પ્રસન્નતારૂપ અકલુષ લેશ્યાવાળો ધર્મ મારું દ્રહ છે, જ્યાં સ્નાન કરીને હું વિમળ, વિશુદ્ધ અને શાંત થઈને કર્મરજ દૂર કરું છું.
કુશળ પુરુષોએ આને જ સ્નાન કહેલ છે. ઋષિઓને માટે આ મહાન સ્નાન જ પ્રશસ્ત છે. આ ધર્મદ્રહમાં સ્નાન કરીને મહર્ષિ વિમલ અને વિશુદ્ધ થઈને ઉત્તમ સ્થાનને પામ્યા છે - તેમ હું કહું છું.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit