Uttarajjhayana 853
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 853
- Language
- Gujarati
853
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૩૦ થી ૩૩૨ + વિવેચન [૧૩/નિર્યુક્તિ-૩૩૦ થી ૩૩૨ + વિવેચન]
ચિત્ર અને સંભૂતનો નિક્ષેપો બંનેમાં નામાદિ ચાર પ્રકારે છે. તેમાં દ્રવ્ય નિક્ષેપે આગમથી અને નોઆગમથી બે ભેદ છે, ઈત્યાદિ બધું પૂર્વવત્. તે ભાવ નિક્ષેપાથી આ ચિત્રસંભૂત અધ્યયન સમુપસ્થિત છે. – X – X – હવે આ ચિત્ર અને સંભૂત કોણ હતા? આના વડે કોનો અધિકાર છે?