Uttarajjhayana 875
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 875
- Language
- Gujarati
875
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૧૯, ૪૨૦ [૧૩/૪૧૯, ૪૨૦]
ઉચ્ચોદય, મધુ, કર્ક, મધ્ય અને બ્રહ્મા આ મુખ્ય પ્રાસાદ તથા બીજા પણ અનેક રમણીય પ્રાસાદ છે. પાંચાલ દેશના અનેક વિશિષ્ટ પદાર્થોથી યુક્ત તથા પ્રચૂર અને વિવિધ ધનથી પરિપૂર્ણ આ ગૃહો છે, તેનો તમે સ્વીકાર કરો... હે ભિક્ષુ! તમે નાટ્ય, ગીત અને વાદ્યોની સાથે સ્ત્રીઓ વડે ઘેરાયેલા આ ભોગોને ભોગવો. મને આ જ પ્રિય છે. પ્રવ્રજ્યા નિશ્ચયથી દુઃખપ્રદ છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit