Uttarajjhayana 887
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 887
- Language
- Gujarati
887
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૩૦, ૪૩૧ [૧૩/૪૩૦, ૪૩૧]
દ્વિપદ, ચતુષ્પદ, ક્ષેત્ર, ઘર, ધન-ધાન્ય આદિ બધું છોડીને આ પરાધીન જીવ પોતાના કરેલા કર્મોનો સાથ લઈને સુંદર કે પાપક એવા પરભવમાં જાય છે... જીવરહિત તે એકાકી તુચ્છ શરીરને ચિતામાં અગ્નિથી બાળીને સ્ત્રી, પુત્ર અને જ્ઞાતિજન કોઈ બીજા આશ્રય દાતાને અનુસરે છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit