Uttarajjhayana 889
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 889
- Language
- Gujarati
889
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૩૨ [૧૩/૪૩૨]
રાજન્! કર્મો કોઈપણ પ્રકારનો પ્રમાદ કર્યા વિના જીવનને પ્રતિક્ષણ મૃત્યુની સમીપે લઈ જાય છે અને આ જરા – મનુષ્યની કાંતિનું હરણ કરી રહી છે. હે પંચાલરાજ! મારી વાત સાંભળો, અપકર્મ ન કરો.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit