Uttarajjhayana 890
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 890
- Language
- Gujarati
890
વિવેચન–૪૩૨
તેવા જ પ્રકારના કર્મો વડે પ્રક્રમથી મૃત્યુ તરફ ધકેલાય છે. શું? જીવિત. તે પણ પ્રમાદ વિના જ. કેવી રીતે? નિરંતર આવીચિમરણથી. જીવતો હોય તો પણ સુસ્નિગ્ધ છાયારૂપ વૃદ્ધાવસ્થા મનુષ્યને દૂર લઈ જાય છે. હે રાજન્! ચક્રવર્તી! આમ હોવાથી હે પંચમંડલમાં ઉદ્ભવેલ નૃપતિ! મારું વચન સાંભળો. શું? અસત્ આરંભરૂપ કર્મો ન કરો. કે જે અતિશય મહાન્ હોય અથવા મહા કર્મના આશ્લેષવાળા હોય.
આ પ્રમાણે મુનિએ કહેતા રાજા બોલ્યો –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati