Pramāṇa · Search · About · API

Uttarajjhayana 891

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 891

Language
Gujarati

891

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૩૩ [૧૩/૪૩૩]
હે સાધુ! જે પ્રમાણે તમે મને બતાવી રહ્યા છો, તે હું પણ જાણું છું કે આ કામભોગ બંધનરૂપ છે, પરંતુ હે આર્ય! અમારા જેવા લોકોને માટે તો ઘણાં જ દુર્જય છે.

Linked texts (2)