Pramāṇa · Search · About · API

Uttarajjhayana 892

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 892

Language
Gujarati

892

વિવેચન–૪૩૩
તમે જ નહીં, હું પણ આ જાણું છું. જે પ્રકારે આ જગત્‌માં હે સાધુ! જે તમે મને ઉપદેશ રૂપ વચન કહી રહ્યા છો, તે હું જાણું છું તો પછી તે વિષયોનો પરિત્યાગ કેમ નથી કરતા? ભોગ – શબ્દાદિ, આ પ્રત્યક્ષ પ્રતિબંધ ઉત્પાદક છે. તેના નિત્ય અભિસંબંધથી તે દુઃખેથી જિતાય છે, માટે દુર્જય અથવા દુસ્ત્યાજ્ય કહ્યા.
હું પણ આ ત્રણ પાદનો સાર જાણું છું કે આ મનુષ્ય જન્મમાં પ્રધાન ચારિત્ર, ધર્મરૂપ જ આદરણીય છે. – પરંતુ –

Linked texts (2)